સરકારી રાજ્ય સેવક હોવાની ખોટી ઓળખ આપવી હાલોલના યુવકને ભારે પડી છે. ધ્રુવકુમાર કાળુભાઈ વાળંદ સામે હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.